<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસના કાર્યક્રમની જાહેરાત : 15 થી 20 મે દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની પાંચ દેશોની મહત્વપૂર્ણ મુલાકાત લેશે : ભારત અને યુરોપિયન રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના હેતુ સાથે વડાપ્રધાન મોદી પાંચ દિવસીય વિદેશ પ્રવાસે જશે (ન્યૂઝફર્સ્ટ)

(10:27 PM IST)