તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જેતપુરમાં દારૂ ભરેલી કારનો પીછો કરતી પોલીસ ટીમ પર બુટલેગરનો છરી વડે હિચકારો હુમલો : રાજકોટ-પોરબંદર હાઈવે પર દેશી દારૂ ભરેલી કારનો પીછો કરતા ઉદ્યોગનગર પોલીસના કર્મચારી નિલેશ મકવાણા પર બુટલેગરે છરી વડે હુમલો કર્યો હતો. ઘટના બાદ પહોંચેલી એલસીબી પોલીસે દારૂ અને કાર જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને બુટલેગર બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
