<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કર્ણાટકમાં રાજકીય ગતિવિધિઓ તેજ :મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કાલે રાજીનામું આપી શકે :કોંગ્રેસના ધારાસભ્ય આર.વી. દેશપાંડેનો દાવો છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેઓ કાલે રાજીનામું આપી શકે છે.

(10:00 PM IST)