તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
વીજતંત્રઃ ૧૦ જૂનીયર ઇજનેરોને બઢતી તથા ૧૯ ડે. ઇજનેરોની બદલીના ઓર્ડરો પીજીવીસીએલના તંત્રે શનિવારે સાંજે બદલી-બઢતીનો એક વધૂ દોર શરૂ કરી કુલ ૨૯ ઇજનેરોની બદલી બઢતીના હુકમો કર્યા છેઃ જેમાં ૧૦ જૂનીયર ઇજનેરોને બઢતી આપી વિવિધ સર્કલમાં ડે. ઇજનેર તરીકે નિમણુંક અપાઇ છેઃ આ ઉપરાંત ૧૯ ડે. ઇજનેરની બદલી કરતા હુકમો કરી. મોરબી, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ભૂજ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, રૂરલ અમરેલી સર્કલમાં મૂકવામાં આવ્યા છે

(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
