તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
બગસરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિચરતી અને વિમુક્ત જાતિની સગર્ભા બહેનોને સુખડી વિતરણ : વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી દર મહિને અપાશે પોષણ : ૩ નવેમ્બરે ડો. ઠુમ્મર અને નર્સિંગ સ્ટાફે સગર્ભા બહેનોને આપ્યું માર્ગદર્શન : વાપીના હંસાબેન મહેતા અને અન્ય દાતાઓના આર્થિક સહયોગથી ૩૦ બહેનોને કરાયું સુખડી વિતરણ (અહેવાલ - મુકેશ પંડિત)

(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
