હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના મેહગાંવ સ્થિત દંદરૌઆ ધામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્રશાસ્ત્રીજીએ ભાઈશ્રીના નિવાસસ્થાને પધારી સૌહાર્દપૂર્ણ સંવાદ કર્યો : ડોક્ટર હનુમાનજીની પાવન છત્રછાયા અને મહંત મહામંડલેશ્વર રામદાસબાપુની ઉપસ્થિતિમાં આયોજિત આ દિવ્ય કથા દરમિયાન બન્ને મહાનુભાવો વચ્ચે વિશેષ મુલાકાત યોજાઈ (અહેવાલ - મુકેશ પંડિત)

(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
