તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 25th November 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે:તેઓ હોમિયોપેથી પર આયોજિત રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંમેલનમાં હાજરી આપશે. સંમેલનમાં હોમિયોપેથી ચિકિત્સાના વિકાસ, સંશોધન, આધુનિક ટેકનોલોજી અને સારવારની સંભાવનાઓ પર ચર્ચા કરાશે જેમાં દેશભરના નિષ્ણાતો અને તબીબો ભાગ લેશે.

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
