<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, "લખનૌમાં થયેલી ભયાનક આગ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું."

(8:29 PM IST)