<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

જોડિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને તાજેતરમાં જ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા ભાવેશભાઈ પનારાનું હાર્ટ એટેકથી આકસ્મિક અવસાન : નેસડા પ્રાથમિક શાળાના ૪૪ વર્ષીય આચાર્ય ભાવેશભાઈ રામજીભાઈ પનારાનું મોરબી ખાતે પ્રસંગ દરમિયાન નિધન : શિક્ષણ જગતમાં શોકની કાલીમા છવાઈ : તેમની સ્મશાન યાત્રા તા. 21/09/2026ના રોજ સવારે 7:00 કલાકે તેમના વતન જસાપર ગામેથી નીકળશે. (સંજય ડાંગર, ધ્રોલ)

(6:52 PM IST)