News of Thursday, 19th November 2026
ફિલિપાઇન્સના ૯૭ વર્ષીય પૂર્વ ફર્સ્ટ લેડી ઇમેલ્ડા માર્કોસ સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ : પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફિલિપાઇન્સના ૯૭ વર્ષીય પૂર્વ ફર્સ્ટ લેડી ઇમેલ્ડા માર્કોસ સાથે રૂબરૂ વાત કરવા માટે સમય કાઢ્યો તે એક સુંદર ક્ષણ હતી — તેઓ ટ્રમ્પને ખૂબ ચાહે છે. ટ્રમ્પ: "વી લવ યુ!" આ છે ટ્રમ્પનો જાદુ, મીડિયા આ ભાગ્યેજ બતાવે છે ! : જુઓ વિડીયો

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
