<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૧૧ વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પશ્ચિમ એશિયાના સંકટ અને દેશની આર્થિક પરિસ્થિતિ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા .

(1:18 AM IST)