News of Monday, 16th November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસની ફિલિપાઈન્સ મુલાકાતે ભારતીય સમય પ્રમાણે આજે બપોરે મનીલા પહોંચ્યા ત્યારે મનીલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદી ૨૩મી આસિયાન-ભારત શિખર બેઠક અને ૨૧મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં ભાગ લેવા ફિલિપાઈન્સ પહોંચ્યા ત્યારની તસ્વીરો..

(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
