તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરથી સોમનાથ જવા રવાના : ગુજરાત પ્રવાસના બીજા તબક્કામાં એરફોર્સ સ્ટેશનથી ખાસ વિમાન માર્ગે પ્રસ્થાન : જામનગર સર્કિટ હાઉસથી એરફોર્સ પહોંચી પીએમ મોદી સોમનાથ જવા રવાના થયા : ભગવાન સોમનાથના દર્શન અને પૂજન અર્ચન માટે વડાપ્રધાનનો નિર્ધારિત કાર્યક્રમ યોજાશે (કિંજલ કારસરિયા, જામનગર) : જુઓ વિડીયો

(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
