<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી સમયમાં, અમુક વિદેશ પ્રવાસો પર જઈ શકે છે, જેમાં ફેબ્રુઆરી અથવા માર્ચ ૨૦૨૭ માં રશિયાની મુલાકાત લેવાની સંભાવના છે. આ સંભવિત વિદેશી પ્રવાસોની યાદી મુજબ, નવેમ્બર ૨૦૨૬ માં ફિલિપાઈન્સ, ડિસેમ્બર ૨૦૨૬ માં અમેરિકા, કેનેડા અને બેલ્જિયમ તેમજ ફેબ્રુઆરી ૨૦૨૭ માં રશિયાનો પ્રવાસ સામેલ છે. જો કે, આ તમામ પ્રવાસો અંગે હજુ સત્તાવાર સરકારી જાહેરાત થવાની રાહ જોવામાં આવી રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(2:48 PM IST)