તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૩ અને ૧૪ નવેમ્બરે કર્ણાટક અને ગુજરાતના પ્રવાસે : બેંગલુરુમાં રૂ. ૧૫,૬૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ : શહેરી ગતિશીલતા, પાવર ટ્રાન્સમિશન, રિન્યૂએબલ એનર્જી અને રેલવે સહિતના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તેમજ લોકાર્પણ કરાશે : બેંગલુરુ - મંગલુરુ - મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દર્શાવશે : બનાસકાંઠામાં અંબાજી મંદિરે દર્શન - પૂજન કરશે

(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
