<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ક્વાડ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર્શાવ્યો રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો અદ્ભુત આદર : જમીન પર પડેલા ભારતીય તિરંગાવાળા પ્લેસ કાર્ડને સન્માનપૂર્વક ઉઠાવીને ખિસ્સામાં મૂક્યો : મનીલા ખાતે યોજાયેલા સમિટમાં ફોટો સેશન વખતે નેતાઓના બેસવાની જગ્યા દર્શાવતા કાગળ પર તિરંગો જોતા જ વડાપ્રધાને તેને ગૌરવભેર ઉપાડી લીધો : આ ભાવનાત્મક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતાં દેશભરમાં પ્રશંસા : જુઓ વિડીયો

(7:52 PM IST)