તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો શ્રી પ્રફુલભાઇ પટેલને શોક સંદેશ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલના ધર્મપત્નિ શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરીચય અને ધનિષ્ઠ સંબંધ રહયો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા ર્સ્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરૂ છું. ૐ શાંતિ..!!!

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
