<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સોમનાથના આંગણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય અને અભૂતપૂર્વ રોડ શો યોજાયો : પ્રચંડ જનમેદની વચ્ચે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત : થોડી જ ક્ષણોમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવશે વિશેષ પૂજા અર્ચના

(11:12 AM IST)