<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

રાજસ્થાનના વિકાસ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર : વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩ દરમિયાન રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસ સરકાર સત્તા પર હતી ત્યારે રિફાઇનરીનું કામ વર્ચ્યુઅલી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું

(5:14 PM IST)