તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
દેશમાં ગાજેલા NEET પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓ તેમજ વધતી બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રયાગરાજમાં 'છાત્ર સંવાદ' કાર્યક્રમ યોજશે. દેશવ્યાપી યુવા અભિયાનના ભાગરૂપે યોજાનારા આ કાર્યક્રમમાં તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને વધુ ઉગ્ર બનાવશે.

(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
