<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

દિલ્હી વિધાનસભા દ્વારા ગઠિત પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનનું નિરીક્ષણ કરશે. CAG રિપોર્ટના આધારે રચાયેલી આ સમિતિ ભાજપ દ્વારા 'શીશમહલ' તરીકે ઓળખાવાતા બંગલાની તપાસ કરશે

(12:01 AM IST)