<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બપોરે 12:00 વાગ્યે બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નો, રસ્તા, પાણી અને ડ્રેનેજ મુદ્દે શાસક પક્ષને ઘેરવા વિપક્ષ કોંગ્રેસ આક્રમક મૂડમાં વિરોધ પ્રદર્શન કરશે.

(12:59 AM IST)