તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
કૃષિ કાયદાના મુદ્દે ૨૦૨૦માં થયેલા અલગાવના છ વર્ષ બાદ પંજાબ ચૂંટણી માટે ભાજપ અને અકાલી દળ વચ્ચે પુનઃ જોડાણની વાટાઘાટો ચાલી રહી હોવાના અહેવાલ : અહેવાલો અનુસાર જૂની ૨૩ બેઠકોની ફોર્મ્યુલાથી બમણી એટલે કે ૫૦ થી ૫૫ બેઠકોની ભાજપની માંગ સામે શિરોમણી અકાલી દળ આશરે ૪૫ બેઠકો આપવાની ઓફર કરી રહ્યું હોવાની રાજકીય ચર્ચા

(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
