<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

CEC વિવાદ અંગે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ : 'PM મોદી અને ગૃહમંત્રી શાહે આખી ષડયંત્ર રચી છે' એવો ગંભીર આરોપ લગાવ્યો : ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી : વોટ ચોરીના કારણે દેશમાં લોકશાહી નબળી પડી હોવાનો દાવો : CEC વિવાદની અસર હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રની આગામી ચૂંટણીઓ પર પણ પડશે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું

(5:40 PM IST)