<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ તૂટી પડ્યો* અત્યારે રવિવારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે અમદાવાદના નવરંગપુરા સહિતના વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વીજ ગર્જના વચ્ચે વરસાદ શરૂ થયો છે..

(12:47 AM IST)