<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગાંધીનગરમાં વરસાદ (અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર-૨૦ પાટનગરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્‍યુ છે. વહેલી સવારથી ૧૦.૩૦ વાગ્‍યા સુધીમાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. વધુ વરસાદ વરસે તેવા એંધાણ છે

(3:36 PM IST)