તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ગોંડલમાં સાંજે વરસાદ શરૂ થયો : રાજકોટ સુધી કાળા ડીબાંગ વાદળો છવાયા : હાઇવે પર વાહન ચાલકોએ હેડલાઈટ અને વાઈપર ચાલુ કરવા પડ્યા : રાજકોટ - જૂનાગઢ હાઇવે પર વહેલી સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ સાંજે મેઘરાજાની બેટિંગ : માર્ગો પર પાણી વહેતા થયા : સાંજે 5.45 વગ્યાથી, છેલ્લી ૨૨ મિનિટથી વરસાદ ચાલુ (ભાવેશ ભોજાણી, ગોંડલ) : જુઓ વિડીયો

(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
