તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
રાજકોટમાં સવારે જોરદાર ઝાપટું વરસી ગયા બાદ તડકો રાજકોટ શહેરમાં સવારે જોરદાર રેડો પડી ગયો હતો, થોડીવારમાં તો રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતા, હવામાન ખાતામાં ૧૨.૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. બપોરે ૨:૩૦ વાગે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી નોંધાયેલ છે. પવનની ગતિ ૧૦ કિ.મી.ની છે. સાંજના સમયે ફરી વરસાદની સંભાવના વર્તાઈ રહી છે.

(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
