<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

રાતથી રાજકોટમાં ધીમીધારે શરૂ થયેલ વરસાદે મધરાતે જોર પકડ્યું : રાત્રે 12 વાગ્યે આ લખાઈ છે ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા અડધો કલાકથી વરસાદે ગતિ પકડતા શહેરના રસ્તાઓમાં પાણી વહી ગયા છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે,

(12:48 AM IST)