<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગુજરાતમાં ર૪ કલાકમાં ૩૩ તાલુકામાં વરસાદ : સુરત રાા ઇંચ ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે : સુરત શહેરમાં સવારે ૮ સુધીમાં રાા ઇંચ ખાબકયો છે. જયારે તાપીના વાલોડમાં ર ઇંચ, માંગરોળ અને કામરેજમાં પોણા-ર ઇંચ, વરસાદ પડયો હતો : ભારે વરસાદને કારણે પાલોદ-સિયાલજ ખાડી પાસે નેશનલ હાઇવે-૪૮ પર પાણી ભરાયા

(11:34 AM IST)