તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ગુજરાતમાં વરસાદી માહોલ : છેલ્લા ૨૪ કલાકમાં ઉમરગામ અને રાપરમાં સૌથી વધુ ૦.૪૭ ઇંચ વરસાદ નોંધાયો : આગામી ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ ભાગો અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની વરસાદની આગાહી : ૨૭ જૂન સવાર સુધીના આંકડા મુજબ વલસાડના ઉમરગામ અને કચ્છના રાપરમાં ૦.૪૭ ઇંચ, વલસાડના વાપી અને જૂનાગઢના ભેસાણમાં ૦.૩૫ ઇંચ, મહીસાગરના ગોધરામાં ૦.૩૧ ઇંચ, વલસાડમાં ૦.૨૮ ઇંચ, નર્મદાના સાગબારામાં ૦.૧૬ ઇંચ તેમજ રાજકોટ શહેર, સુરેન્દ્રનગરના ચુડા અને બનાસકાંઠા (વાવ-થરાદ) ના દિયોદરમાં ૦.૦૮ ઇંચ વરસાદ વરસ્યો

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
