<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી પરિવારે મતદાન કર્યુ વોર્ડ નં ૯ રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં મતાધિકારનો કર્યો ઉપયોગ રાજકોટ: રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખશ્રી તથા ભાવનગર શહેર ભાજપના પ્રભારી કમલેશ મીરાણી એ આજરોજ વોર્ડ નં ૯ રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા બુથ નં ૩૩ માં તેમના ધર્મપત્ની શ્રીમતી બીના મીરાણી સુપુત્ર મિહિર અને રોહન મીરાણી સાથે મતદાન કર્યું.

(12:34 PM IST)