તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 26th April 2026
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા હરીપર પાળ મુકામે રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મનોજ રાઠોડ એ મતદાન કરીને લોકશાહી પ્રત્યે ફરજ નિભાવી. મતદાન એ દરેક નાગરિકનો અમૂલ્ય અધિકાર એને જવાબદારી છે. એને લોકો વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરી હતી.

(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
