<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ભઠ્ઠીમાં શેકાતું રાજકોટ: ૪૩.૩ ડિગ્રી તાપમાન અને લૂની અસરથી જનજીવન પ્રભાવિત : રાજકોટ શહેર હાલ કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયું છે. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા જનજીવન પર તેની ઘેરી અસર જોવા મળી હતી. આકરી ગરમીની સાથે ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોને કારણે નગરજનોએ લૂની તીવ્ર અસરો અનુભવી હતી.

(5:45 PM IST)