તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
રાજકોટ લોકમેળોઃ આજથી ફોર્મ વિતરણ શરૂઃ તા. ર૮ સુધી ફોર્મ ભરી શકાશેઃ ફોર્મની કિંમત રૂા. ર૦૦: કુલ રર૮ સ્ટોલ આગામી તા. ર સપ્ટેમ્બરથી રેસકોર્સ મેદાન ખાતે શરૂ થનાર કલેકટર તંત્ર આયોજીત લોકમેળા માટે રાજકોટમાં શાષાી મેદાન, તોરલ બિલ્ડીંગ - ઇન્ડીયન બેંક ખાતેથી ફોર્મ વિતરણ શરૂ કરાયુ છેઃ જે તા. ર૮ સુધી ચાલશે, અને ફોર્મ ભરી શકાશેઃ ફોર્મની કિંમત રૂા. ર૦૦ રખાઇ છેઃ કુલ રર૮ સ્ટોલ છેઃ રમકડાના ૧૦૦ તથા બી કોર્નર ખાણીપીણીના સ્ટોલ આકર્ષણ રૂપ...

(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
