<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

રાજકોટમાં ભયાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો :અચાનક મોટી ગડગડાટી સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી : અનેક વિસ્તારોમાં રોડ પાણી ભરાયા : મવડી ઓવરબ્રિજ પાણી પાણી થઇ ગયો, ( તસ્વીર અભી બગથરીયા ) : જુઓ વિડિયો

(8:25 PM IST)