<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાજકોટનું જળસંકટ ટળશે : નર્મદાનું પાણી આપવા રાજય સરકારની લીલીઝંડી રાજકોટનુ જળસંકટ દૂર કરવા નર્મદાનું પાણી આપવા રાજ્‍ય સરકારની લીલી ઝંડીઃ આજી, ન્‍યારી અને ભાદર ડેમમાં નર્મદાના નિર ઠલવાશેઃ રાજ્‍ય સરકાર પાણી વિતરણનું સત્તાવાર સમયપત્રક પણ આજે જાહેર કરશેઃ બે થી ત્રણ દિવસમાં ડેમોને જીવંત બનાવવાની તૈયારીઃ પ્રથમ તબક્કામાં જાન્‍યુઆરી સુધી ચાલે એટલું પાણી અપાશે : જુલાઈ સુધી પાણી પૂરું પાડવાની રાજ્‍ય સરકારે ખાતરી આપી છે. (વિજય વસાણી અકિલા)

(11:36 AM IST)