<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રસિકભાઈ ભંડેરીએ પાંચમી વખત ધ્રોલ APMCનું સુકાન સંભાળતા આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા : ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે રસિકભાઈ ભંડેરી અને વાઇસ ચેરમેન પદે મયુરસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા : ભાજપ અને સહકારી આગેવાનોમાં ભારે આનંદનો માહોલ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(5:51 PM IST)