News of Saturday, 21st November 2026
ભારતીય ફ્રીલાન્સર્સ અને સર્વિસ બિઝનેસને RBI ની મોટી રાહત : નવા વિદેશ વેપાર નિયમો હેઠળ એક્સપોર્ટ ડિક્લેરેશન ફોર્મ (EDF) ના નિયમોમાં સ્પષ્ટતા અને છૂટછાટ : ઓથોરાઈઝ્ડ બેંકને જરૂરી ચુકવણી વિગતો આપવા પર વ્યક્તિગત ફ્રીલાન્સર્સને અલગથી EDF ફાઈલ કરવાની જરૂર નહીં, જ્યારે બિન-વ્યક્તિગત સર્વિસ નિકાસકારો માટે પ્રતિ આવક ચુકવણી ૧૦ લાખ રૂપિયાથી વધુ હોય ત્યારે EDF જરૂરી : ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી નિયમો લાગુ : ૧૦ લાખની મર્યાદા પ્રત્યેક ચુકવણીને લાગુ પડશે, કુલ આવકને નહીં

(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
