News of Saturday, 14th November 2026
લગભગ ત્રણ વર્ષના નિયમનકારી અવરોધો બાદ PayTMને RBIની મોટી રાહત: PayTM પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડ દ્વારા ડિજિટલ વોલેટ બિઝનેસ ફરી શરૂ કરવા માટે મળી સૈદ્ધાંતિક મંજૂરી : ૧૫ માર્ચ ૨૦૨૪ના પ્રતિબંધો અને એપ્રિલ ૨૦૨૬માં PayTM પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ થયાના ૨ વર્ષ અને ૮ મહિના બાદ ૧૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ મળી પ્રાથમિક લીલી ઝંડી : પેટાકંપનીએ આગામી છ મહિનામાં સિસ્ટમ્સ અને સાયબર સુરક્ષા ઓડિટ રિપોર્ટ સુપરત કરવો પડશે

(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
