<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અને કોર્ટના અધિકારક્ષેત્રને લઈને કહ્યું છે કે કોઈપણ આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેવી એ કોર્ટનો અધિકાર છે. પરંતુ અરજી ફગાવતી વખતે કોર્ટ પાસે એ સત્તા નથી કે તે આરોપીને સંબંધિત ટ્રાયલ કોર્ટ સામે આત્મસમર્પણ (સરન્ડર) કરવાનો આદેશ આપે.

(4:58 PM IST)