<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ થરા અને ઓખા નગરપાલિકા ચુંટણી અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરે પ્રદેશ નિરીક્ષકો ઇચ્છુક ઉમેદવારોને સાંભળશે તેમ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે : દાવેદારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારોની રજૂઆતો સાંભળ્યા બાદ આખરી ઉમેદવારો અંગે લેવાશે નિર્ણય : વધુ વિગતોની જોવાતી રાહ

(6:45 PM IST)