News of Saturday, 1st August 2026
ધ્રોલના લતીપુર ગામમાં મેઘરાજાએ મહેર વરસાવતાં પાદરમાં આવેલો વોકળો બે કાંઠે વહ્યો : નવા નીરની જોરદાર આવકથી સમગ્ર પંથકના ધરતીપુત્રો અને ગ્રામજનોમાં ભારે આનંદ : ગામના પાદરમાં આવેલી જળધારામાં ધસમસતા પાણી વહેતાં જળસંકટની ચિંતા દૂર થઈ : નવા વરસાદી પાણીના આગમનથી સીમ વિસ્તારમાં ખુશાલીની લહેર ફરી વળી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
