<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

વેપિંગના મામલે રિયાન પરાગ દોષી, રપ ટકા મેચ-ફીનો દંડ ક્રિકેટ બોર્ડ રાજસ્‍થાન રોયલ્‍સ સામે પણ કડક પગલાં લેવા વિશે વિચારણા કરી રહ્યું છે, મેચ-રેફરીને પણ મળી શકે છે સજા

(3:25 PM IST)