<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મધરાત્રે 3 વાગ્યે બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચશે તેઓ લગભગ 60 કલાક ભારતમાં રહેશે: ઈરાની રાષ્ટ્રપતિ કાલે બપોરે 2 વાગ્યે દિલ્હી પહોંચશે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કાલે બપોરે 12:30 વાગ્યે પહોંચશે.

(8:46 PM IST)