<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે:બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, પુતિન 11 સપ્ટેમ્બરે િલ્હીમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

(5:56 PM IST)