તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
અમરનાથ ગુફામાં કુદરતી બરફનું પવિત્ર શિવલિંગ સંપૂર્ણપણે ઓગળ્યું : ૩ જુલાઈએ યાત્રા શરૂ થયા બાદ માત્ર ચાર જ દિવસમાં બાબા બરફાની અંતર્ધ્યાન થયા : ૨૩ મેના રોજ ૭ ફૂટના આકારમાં દેખાયેલા હિમલિંગની ઊંચાઈ ૨૯ જૂને પૂજાના દિવસે ૫ ફૂટ થઈ અને ૬ જુલાઈએ ૯૦ ટકા હિસ્સો ગાયબ થયા બાદ આજે ૭ જુલાઈએ આખરે સંપૂર્ણ વિલીન થઈ ગયા હોવાના પ્રાથમિક અહેવાલ મડી રહ્યા છે : લાખ્ખો ભકતોમાં ગમગીની ફેલાઈ

(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
