<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

આહીર સમાજના અગ્રણી અને ધ્રોલ આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ ગીગાભાઈ રાઠોડનું દુઃખદ અવસાન : જાણીતા ઉદ્યોગપતિ અને રામબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટના નિષ્ઠાવાન આગેવાન ગીગાભાઈ માંડણભાઈ રાઠોડના નિધનથી શૈક્ષણિક અને સામાજિક જગતમાં ઊંડા શોકનું મોજું ફરી વળ્યું (સંજય ડાંગર, ધ્રોલ)

(10:15 PM IST)