<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

૧૫ હજારથી સસ્‍તા ફોનના વેચાણમાં ૪૫%નો મોટો ઘટાડો : નવી દિલ્‍હીઃ રૂ.૧૫,૦૦૦ થી સસ્‍તો ફોનના વેચાણમાં ૪૫%નો ઘટાડો નોંધાયો છે. સ્‍માર્ટફોન બજારમાં મોટો ઉલટફેરઃ ત્રણ વર્ષમાં સૌથી મોટી મંદી આવી છેઃ મેમરીના ખર્ચને કારણે કિમતોમાં વધારો થયોઃ ચીની બ્રાન્‍ડ્‍સને નુકસાન થયું છે અને સેમસંગને ફાયદો થયો.

(3:10 PM IST)