<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

જૂનાગઢમાં મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો હડતાળ પર ઉતર્યા: ગામડામાં વિકાસ કામો અટકી પડતાં રોષ ફેલાયો:પાંત મહિનાથી બિલો અટવાઈ પડ્યા હોવાનો આક્ષેપ :. સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી:ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી :ભ્રષ્ટાચારના કારણે 29 કામોમાં તપાસ શરૂ કરાઈ :ખોટા બિલ એસ્ટીમેન્ટ મુદ્દે ખુલાસો થયો .

(1:18 AM IST)